Total Pageviews

Sunday 23 June 2013

જીવનમાં ઘણી વાર !!

જીવન 


જીવન એક બહુ સસ્તી વસ્તુ છે અને એટલી જ મહત્વની વસ્તુ છે.  આ  દુનિયામાં એક તરફ તુફાન તો બીજી તરફ શાંતિ હોય છે. પણ આ બને વખતે જે સંભાળી જાય છે  ઈ જ દુનિયા જીતી જતું હોય છે...

જીવન ઘણું  સરળ છે પણ આ તો આપડી આદત છે દરેક વસ્તુ ને બહુ કઠીન રીતે જોવી અને તેને દુનિયા સમક્ષ રજુ કરવી જેના લીધે જીવન ઘણું કઠીન બનાવી દેતા હોય છે !!

જેમ આ ફોટોં માં તુફાન દેખાય છે આ જ આપડા બધાનું તુફાન ભરેલું જીવન હોય છે જ્યાં થોડા સમય શાંતિ તો બીજી ક્ષણ તુફાન હોય છે.

 જેથી જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલા જ રબર ઘસાઈ જાય !! 




No comments:

Post a Comment